એક વીમા કંપનીમાં ત્યાં નોકરી કરતી
એક છોકરી જ્યારે ત્યારે ખુરશી પર ઊંધી જતી.
આ જોઈ હેડકલાર્કે મેનેજરને
કહ્યું : આને નોકરીમાંથી પાણીચું આપવું જોઈએ.
મેનેજરે કહ્યું : ના!
આ છોકરી આપણા ધંધો માટે બહુ કામની છે,
આવતી કાલથી એની જગા પર
ઊંચે એક તકતી લખાવીને ચોડી દો કે,
વીમો ઉતરાવી આપો
આ યુવતીની માફક નિરાંતે ઊંઘી શકશો.
😅😝😂😜🤣🤪
ચૂંદુલાલ : અરે, હું તો તારાથી કંટાળી ગયો.
તને પરણવા કરતાં કોઈ નોકરાણી
રાખી લીધી હોત તો સારૂ થાત!
આટલી મુસીબતો વેઠવી ન પડત.
ઘરનું દરેક કામ તું કરે છે એ બધું જ
એ કરી આપત!
પત્ની : એમ?
તો પછી તમે કોઈ નોકરાણી રાખી લો.
અને પછી આખો દિવસ ઢસરડો કર્યા પછી
રાત પડે ત્યારે એને હાથ લગાડી જોજો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)