સરલા (કમલાને) : અરે,
તારા પતિ પાસેથી તું આસાનીથી આટલા
બધા પૈસા કઈ રીતે મેળવી શકે છે?
કમલા : બહુ સહેલી વાત છે.
હું એને મારા પિયેર જવાનું કહું છું એટલે
તરત જ તે મને ભાડાના પૈસા આપી દે છે.
😅😝😂😜🤣🤪
પતિ (પત્નીને) : હું,
તારાથી એટલો તંગ આવી ગયો છું કે
રોજ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે,
ઈશ્વર મને તારી પાસે બોલાવી લે!
પત્ની : હે ભગવાન,
પહેલાં મને તારી પાસે બોલાવી લે.
પતિ : પ્રભો! તું મારી પત્નીની અરજ સૂણ!
હું મારી અરજી પાછી ખેંચી લઉ છું,
લેડીઝ ફર્સ્ટ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)