એક મારવાડી શેઠને એના મુનિમે
એક દિવસ કહ્યું : શેઠજી,
આપને ત્યાં છેલ્લાં વીસ વરસથી
હું નોકરી કરું છું,
છતાં કોઈ દિવસ મેં આપની પાસે
પગાર વધારવાની માગણી કરી નથી
તેને આગળ બોલતો અટકાવીને શેઠે કહ્યું :
એટલે તને મેં વીસ વરસથી નોકરી પર
જાળવી રાખ્યો છે.
😅😝😂😜🤣🤪
દાકતર (દર્દીને) : તને કોઈ ખાસ રોગ નથી,
પણ તારે ઘરની બહાર ખુલ્લામાં વધારે રહેવું
અને દિવસમાં ત્રણ ચાર માઈલ ફરવાનું
રાખવું જોઈએ.
દર્દી : હમ…
દાકતર : તું શું કામ કરે છે?
દર્દી : હું ટપાલી છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)