fbpx
Saturday, October 26, 2024

પતિ : એ બિચારા પાસે વધારે સમય નહીં હોય😅😝😂😜🤣🤪

મનોરબાબુ : વેણીભાઈ,
તમારો બટુક મારા ચાળા પાડે છે.
એને જરા વારજો! નહીં તો પછી
એનું પરિણામ સારું નહીં આવે હોં.
વેણીભાઈ : ભાઈ,
એને મેં કંઈ વાર વાર્યો કે,
બેવકૂફની નકલ ન કર્યા કર!
પણ મારું માને કોણ?
😅😝😂😜🤣🤪

પત્ની : પેલા શંકરલાલે પંદર વરસના
પરિચય બાદ ગોમતી સાથે લગ્ન કર્યા.

પતિ : મારા માનવા મુજબ,
એ બિચારા પાસે વધારે સમય આધો
ઠેલવા માટે શકિત નહીં હોય.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles