“ઉઘરાણીએ કોની રાણી?”
પાડોશી : તમારા ધરમાં કોણ સિરિયસ થઇ
ગયું?
મગન : કેમ?
પાડોશી : તમારા ધરમાંથી નિકળતા
ડૉક્ટર સાહેબનું મોં સિરિયસ હતું માટે!
મગન : યાર! એ તો ડૉકટર સાહેબ,
એના બિલની ઉઘરાણી કરવા આવ્યા હતા.
તે મેં એને ખખડાવી નાંખ્યા,
કે ધીરજ જેવું કશું છે કે નહીં?
😅😝😂😜🤣🤪
“જરૂર હોય તો જરૂર કરજો”
“અમારા ડૉકટરને જરૂર લાગે તો જ
ઓપરેશન કરે છે.
બાકી ધડ દઇને ના જ પાડી દેય છે!”
“શેની જરૂર?!”
“પૈસાની તો વળી!”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)