મારા હાથ ઉપર માખી બેઠી…
તેને ભગાડવા માટે ખૂબ જ ફૂંક મારી…
પણ માખી ઉડે જ નહીં…
હું તો ફૂંક મારી મારી ને થાકી ગયો…
ઘરના સૌ સદ્સ્યો જોઇ રહ્યા હતા…
પત્ની મારી પાસે આવી ને કહે કે
ગાંડા થઈ ગયા છો કે શું..?
માસ્ક તો હટાવો..?
સાલું ખરેખર ગાંડા જેવા બની ગયા છીએ…
કૉરૉના તારૂં સત્યાનાશ જાય..!
😅😝😂😜🤣🤪
સાવધાન જો તમને નીચેમાંથી કોઇ પણ
સમસ્યા જણાય
1, માથુ ભારે ભારે લાગવું
2, કળતર
3, અનિંદ્રા
4, ચક્કર આવવા
5, થાક ન હોવા છતાં લાગવો
6, ચિડચિડીયો સ્વભાવ
તો તે CORANAનાં લક્ષણો નથી,
તમે શેરબજારમાં પૈસા રોકેલ છે
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)