ગામડે મકાન બનાવ્યું ત્યારે પ્લમ્બરે
મને પુછેલું કે
બાથરૂમમાં તો બરાબર પણ
સંડાસમાં ય સોલારનો ગરમ પાણીનો નળ
શું કામ ફિટ કરાવો છો… ?
મે કીધેલું: યાર,
હું જેમ કહું એમ છાનોમુનીનો કામ કરને તું…
નહાવામાં તો વહેલા મોડું કે
કંયેક ઘોયરૂં કરીએ તો હાલે પણ…
😅😝😂😜🤣🤪
પત્ની : એય…, સાંભળો છો..?
આજે આપણા લગ્નને પાંચ વર્ષ પૂરા થઈ ગયા…
પતિ : વાહ!
તો નવેસરથી ચૂંટણી થશે કે આજ સરકાર રહેશે..??
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)