ચોરને ખાંસી નકામી
સાધુને દાસી નકામી
રસોઈ વાસી નકામી
ચોંટે એવી લાપસી નકામી
થાંભલી ત્રાંસી નકામી
ઓરત નાસી નકામી
નિર્દોષને ફાંસી નકામી
પત્ની કંકાસી નકામી
ટકામાં કાંગસી નકામી
વ્યક્તિ આળસી નકામી
આંધળાને આરસી નકામી
ઘરવાળી ઊંઘણશી નકામી
સ્વભાવે તામસી નકામી
મિત્રતા લાલસી નકામી
યોગીને ઐયાસી નકામી
વાંચીને આગળ ન મોકલો તો સમજણ નકામી
😅😝😂😜🤣🤪
જુના જમાનામાં લોકો
એકબીજાની હિંમત વધારતા હતા
અને આજકાલ બ્લડપ્રેશર !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)