fbpx
Thursday, October 24, 2024

લુટીં ને વસુલી લે… લુટ… લટ….મારા બકું😅😝😂😜🤣🤪

એક ઘરમાં ઘરના બધા સભ્યો વાળમાં
બ્લેક કલર લગાડતા હતા.
બધાના કલર પતી ગયા પછી
એક સાત વષૅનો બાબો એના વાળમાં
વ્હાઈટ કલર લગાડી આવ્યો.
ઘરના સભ્યોએ એને પૂછ્યું,
ભાઈ અત્યારે જમાનો વાળને બ્લેક કલર
કરવાનો છે, તેં વ્હાઈટ કલર કેમ કરયો ?
બાબાએ જવાબ આપ્યો,
ઘરમાં એક વડીલ તો જોઈએને…!!!
😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ નો એના બોયફ્રેન્ડ ને છેલ્લો મેસેજ,

જાન આવી ગઈ છે.
અને જાનૈયા નોટુ ઉડાવી રહ્યા છે

તે જેટલો પણ
મારી પાછળ ખર્ચો કરીયો હતો ને

તો જાનૈયા પૈસા ઉડાવી રહ્યા છે
તે લુટીં ને વસુલી લે… લુટ… લટ….મારા બકું
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles