નવી નવી સગાઇ થયેલ કપલના
એકના T shirt પર લખ્યું હતું Soul
બીજાના T shirt પર મેટ ,
આ વાંચીને હું હસ્યો ભરપેટ..!!
હજી સમય છે , પછી થઈ જશે લેટ ,
નહિ વળો જો પાછા
તો આગળ જતા રહેવું પડશે અપસેટ..!!
😅😝😂😜🤣🤪
છોકરીવાળા : અમારી છોકરી બી.એ છે
છોકરાવાળા : હા,
અમારે પણ બી.એ એવી જ જોઈએ
માથાભારે અમારે ના ચાલે…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)