એક યુવાન છોકરી મંદિરમાં ગઈ અને
પોતાના લગ્ન માટે
ભગવાનને પ્રાર્થના કરવા લાગી અને
થોડીક શરમાઈ ગઈ પણ ભાવુક થઈને
ગદગદ બોલી,
“હે ભગવાન, હું મારા માટે કંઈ નથી માંગતી,
બસ, મારી મમ્મીને
એક ખૂબસૂરત હેન્ડસમ જમાઈ આપી દે”
ભગવાને એની પ્રાર્થના સ્વીકારી લીધી અને
એની નાની બહેનના લગ્ન થઇ ગયા.
😅😝😂😜🤣🤪
લગ્ન પહેલા
ચોકલેટ ડે, બર્થ ડે, વેલેંટાઈન ડે
રોઝ ડે, મેચિંગ ડે, ફ્રેંડશીપ ડે
લગ્ન પછી
ગરમ પાણી દે, નાશ્તો દે, જમવા દે
હવે શાંતિ દે, રેવા દે, જવા દે
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)