લોકલ ટ્રેન ફક્ત સ્ત્રીઓ માટે શરૂ
કર્યાનું સરકારે આપેલું કારણ,
1. સ્ત્રીઓ, ઓફિસ નું કામકાજ પુરૂષો
કરતા સારી રીતે કરી શકે છે…
માટે તેમને ઓફિસ જવા દ્યો. અને
2. પુરુષો, સ્ત્રીઓ કરતા, ઝાડુ, પોતા ને
વાસણ સારી રીતે કરી શકે છે…
માટે તેમને ઘરેજ રહેવા દ્યો
😅😝😂😜🤣🤪
પિત્તળની ચમચીને ગમે તેટલું ઘસો,
સોનાની ન બને.”
કોક અળવીતરો…
આ વાક્ય ને બ્યુટીપાર્લર ના
બોર્ડ નીચે લખી આવ્યો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)