પતિ : તેં મારામાં એવું તે શુ જોયું’તું કે મળ્યા
અને જોયા ભેગી લગ્નની હા પાડી દીધી’તી!
પત્ની : હું નાની હતી ત્યારે…
તમારા પાડોશમાં રહેતા મારા મામાને
ત્યાં રહેવા આવતી ત્યારે તમારા મમ્મી
તમને ચપ્પલથી બોવ મારતા ને
તમે ચૂપચાપ માર ખાઈ લેતાં!
બસ, ત્યાર થી જ નક્કી કર્યું કે
આ જ બનશે મારા “ઈ”
😅😝😂😜🤣🤪
પત્નીએ ટેક્સી ડ્રાઈવરને પૂછ્યું:
“મને એરપોર્ટ લઈ જવાનો કેટલો ચાર્જ થશે?”
ડ્રાઇવર: “અઢીસો રૂપિયા.”
પત્ની: “જો મારા પતિ પણ સાથે આવે તો ?”
ડ્રાઇવર: તો પણ અઢીસો જ રૂપિયા થશે.
પત્ની: (તેના પતિને) જોયું ને,
તમારી તો કોઈ જ કિંમત નથી !!”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)