પત્નીનો વજન કરાવતા કરાવતા
પતિ કહે તારો વજન કેટલો ?
પત્ની કહે ત્રીસ કિલો…
પતિ કહે તું તો છોકરથીય ગઈ
આ વજન કાટામાં તો એસી કિલો
બતાવેછે..
પત્ની કહે બાકીનો વજન મોબાઈલ
કપડાં અને ઘરેણાંનો હોયને..?
😅😝😂😜🤣🤪
ડાયટ ટીપ્સ
એવી વસ્તુઓથી દુર રહો
જે તમને જાડા બનાવે છે,
જેમ કે… વજનકાંટો, અરીસો,
ફોટા અને પાતળા મિત્રો !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)