પતિઃ હુ વિદેશ જાઉં છુ.
પત્નીઃ ભારતમાં રહો તો સાડી મોકલજો,
દુબઈ જાઓ તો ઘરેણાં મોકલજો અને
ફ્રાંસ જાઓ તો અત્તર મોકલજો.
પતિઃ હુ તો નર્કમાં જાઉં છુ.
પત્નીઃ તો ત્યા ગયાં પછી
તમારો વીડીયો મોકલજો, ખબર તો પડે કે
બૈરીને હેરાન કરનારનાં શા હાલ થાય છે.
😅😝😂😜🤣🤪
રઘલો લોહી લુહાણ હાલતમા
શેરીના નાકે પડયો પડયો કણસતો હતો..
લોકો ભેગા થયા..
એમા થી કોઈ બોલ્યુ-
“હાલો આને એના ઘેર તો પહોચાડીયે…”
રઘલો : “હજી ભંગાવી નાખવો છે?
ઘરે થી તો આવું છું?”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)