મતદાન વખતે એક ગજબ બનાવ બન્યો…
મારી આગળ એક આંટી હતા,
અધીકારી એમની આંગળી પર ઈંક લગાવતા હતા
ત્યારે…
આંટી : સાહેબ આ આંગળી પર ઈંક લગાવો છો
એ કેટલા દિવસે નીકળી જશે???
અધીકારી : ૬૦ દિવસ જેવું લાગશે.
આંટી (માથું આગળ નમાવી ને) :
થોડીક વાળ માં બી લગાવી દોને સાહેબ,
ડાઈ કરું છું તે ૧૫ દિવસમાં જ નિકળી જાય છે.
😅😝😂😜🤣🤪
કાન ના ડોક્ટર: બોલો શું તકલીફ છે
બેન ને ?
પતિ : “એ સાંભળતી નથી” સાહેબ…
ડોક્ટર: “સંભળાતું ના હોય”
તો હું ઈલાજ કરું
“બાકી સાંભળતી ન હોય”
તો વકીલ પાસે જાવ…!!
(ન સમજાય તો ફરીવાર વાંચવું)
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)