“પ્યારો દુશ્મન”
ટપ્પુ : “મારા ફાધર,
દુશ્મનને પણ ગળે વળગાડે છે!”
પપ્પુ : “પણ મારા ફાધર તો
દુઃશ્મનને પોતાનાં ગળામાં ઉતારે છે!”
ટપ્પુ : “તારા ફાધરનો દુઃશ્મન કોણ?”
પપ્પુ : “શરાબ.”
😅😝😂😜🤣🤪
“સસરાજી તરે છે!”
નવી વહુ : “બા! છાશ પર માખણ તરે છે, કાઢી લઉં?”
સાસુ : “ખબરદાર વહુ!
બીજી વખત જો આવું બોલીતો.
તને ખબર નથી કે તારા સસરાજીનું નામ
“માખણલાલ” છે,
એટલે એમનું અપમાન થયું કહેવાય!”
નવી વહુ : “ભલે હવેથી નહીં બોલું.”
બીજે દિવસે છાશ વલોવી ત્યારે નવી વહુએ કહ્યું,
“બા, બા! છાશ ઉપર સસરાજી તરે છે, કાઢી લઉં?”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)