fbpx
Tuesday, January 21, 2025

પછી જે થયું તે કહેવાની જરુર નથી…😅😝😂😜🤣🤪

એક બહેન વજન કરતી વખતે
વજનકાંટા ઉપર ઉભા રહી થોડી થોડી વારે
ઊંડા ઊંડા શ્વાસ લઈ પેટને અંદર ખેંચે…
એમના પતિદેવ થી ન રહેવાયું .
એ કહે : એમાં કાંઈ ફેર ન પડે પેટ અંદર લેવાથી
વજનકાંટો વજન ઓછું ન દેખાડે…!!!
બહેન ખીજાયને
બોલ્યા : બુદ્ધિ વગરના છો સાવ…!!!
પેટ અંદર લઉ તો જ
કેટલું વજન છે એ મને દેખાય ને…???
😅😝😂😜🤣🤪

અમે આજથી ફક્ત ગુજરાતીમાં જ
વાતચીત કરવાનું નક્કી કર્યું અને
કમનસીબી તો જુઓ-

પાણીનો નળ ટપકવાનો શરુ થયો.
વાંદરીપાના ની જરુર હતી.

પત્ની પાસે માગ્યું : વાંદરી પાનું આપજે
પછી જે થયું તે કહેવાની જરુર નથી…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles