મને મારી પત્નીએ રજાઓને ધ્યાનમાં લઇને
સાંજની રસોઇ કરવા કહ્યું…
પ્રાથમિક તૈયારી પછી મેં ભોળાભાવે
પત્નીને પુછ્યું.. કે, “સાબુદાણાની ખીચડીમાં
ક્યો સાબુ વપરાય..??”
બસ એ પછી મારી પત્ની મને
રસોડા બાજુ ફરકવા પણ નથી દેતી…
સુખી આમ પણ થવાય..!!
😅😝😂😜🤣🤪
ગુજરાતી બાપા એના ફોરેનમાં રહેતા
દિકરાને ફોન કરે છે : હેલો… બટુક છે…?
દિકરા ની વાઇફ ફોન ઉપાડે છે : હા,
તે બાથ માં છે.
બાપા : ઘડીક છુટા મેલોને…
જરા વાત કરવી છે..!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)