fbpx
Tuesday, January 21, 2025

રાહદારી: તમે એક રૂપિયાનું શું કરશો?😅😝😂😜🤣🤪

એક છોકરો લાંબા સમય સુધી
એક સુંદર છોકરીને જોઈ રહ્યો હતો.

છોકરી (ગુસ્સામાં): શું જુઓ છો?

છોકરો (ઉતાવળમાં): હું જોઉં છું કે
જો તું મારી મમ્મી હોત
તો હું પણ સુંદર હોત..!
😅😝😂😜🤣🤪

ભિખારી- અરે ભાઈ, એક રૂપિયો આપો,
હું ત્રણ દિવસથી ભૂખ્યો છું.

રાહદારી: જો ત્રણ દિવસથી ભૂખ્યા રહો છો,
તો તમે એક રૂપિયાનું શું કરશો?

ભિખારી – હું વજન કરીશ, કેટલું ઘટ્યું છે..!!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles