પત્ની : મારી સાથે મેરેજ કર્યા પછી
તમે મારી જોડે બહુ વાતચીત
કેમ નથી કરતા ?
પતિ : હું પરણેલી સ્ત્રીઓ જોડે
બહુ લપ્પન છપ્પન નથી કરતો
😅😝😂😜🤣🤪
એક બેન પ્રસંગમાં એમના
પતિના ખભે હાથ મૂકીને
ફોટોગ્રાફરને કહે…
“મારો પાડો”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)