fbpx
Sunday, October 27, 2024

‘આલો વીરા’..!!😅😝😂😜🤣🤪

મામા : તને આટલો બધો માર કેમ પડ્યો?
ભાણિયો : લગ્નની જાનમાં ખોટું બોલી ગયો.
મામા : શું?
ભાણિયો : “વારી વરસી ખટન ગ્યાસી,
ખટકે લે આંદા તાર.
ભાંગડા તભી સજેગા, જબ નચે કુદી કે યાર…

મામા : પછી તો માર પડવાનો જ હતો.
ભાણિયો : મને તો માર જ પડ્યો,
જે વ્યક્તિ નાચતો હતો તેનું તો બારમું છે.
😅😝😂😜🤣🤪

વિજ્ઞાન શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે
એલોવેરા શું છે?

વિદ્યાર્થી – સર, પંજાબમાં જ્યારે નાનો ભાઈ
વ્હિસ્કીનો પેગ બનાવીને મોટા ભાઈને
આપે છે, ત્યારે તે કહે છે…
‘આલો વીરા’..!!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles