fbpx
Tuesday, January 21, 2025

શરમાઈને કહ્યું, “મમ્મીએ મને આવવા ન દીઘી.”😅😝😂😜🤣🤪

એક માણસની પત્ની મરી ગઈ!
જ્યારે તેને સ્મશાનગૃહમાં લઈ જવામાં આવી રહી હતી,
ત્યારે બિચારો પતિ આખા રસ્તે રડી રહ્યો હતો.
“તું મને એકલો મૂકીને ક્યાં જતી રહી?
હવે કોણ છે મારુ આ દુનિયામાં?”

નજીકમાં ઉભેલી છોકરીએ તેના સહેલીને કહ્યું,
તે તેની પત્નીને કેટલો પ્રેમ કરે છે.
જો મારી પાસે તેનું સરનામું હોત
તો હું તેની સાથે લગ્ન કરી લેત!!

રડતા પતિએ છોકરીની વાત સાંભળી!!
વધુ જોરથી રડતા તેણે કહ્યું, “રાજુ ગુપ્તાને શેરી નંબર 4,
ઘર નંબર 12 માં એકલા મૂકીને ક્યાં જતી રહી!”
😅😝😂😜🤣🤪

એકવાર એક દાદા દાદીએ તેમની યુવાનીના દિવસોને
યાદ કરવાનું નક્કી કર્યું.

બીજે દિવસે,
દાદા-દાદી જ્યાં તેઓ યુવાનીમાં મળતા હતા
ત્યાં ફૂલ લઈ ગયા. ત્યાં ઊભા રહ્યા ત્યારે દાદાને પગમાં
દુખાવો થયો પણ દાદી ન આવ્યા. ઘરે ગયા પછી
દાદાએ ગુસ્સામાં કહ્યું,
“તું કેમ ન આવી?

દાદીએ શરમાઈને કહ્યું, “મમ્મીએ મને આવવા ન દીઘી.”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles