એકવાર એક બાદશાહએ બધા કેદીઓને ખુશીથી મુક્ત કર્યા.
તે કેદીઓમાં રાજાએ એક કેદીને જોયો જે ખૂબ જ વૃદ્ધ હતો.
રાજા : તમે કેટલા સમયથી જેલમાં છો?
વૃદ્ધ : તમારા પિતાના જમાનાથી.
આ સાંભળીને રાજાની આંખમાં આંસુ આવી ગયા
અને બોલ્યા..
“તેને ફરીથી કેદ કરો, આ અબ્બાની છેલ્લી નિશાની છે.”
😅😝😂😜🤣🤪
ટીવી રિપોર્ટરે એક ઘાયલને પૂછ્યું :
જ્યારે બોમ્બ પડ્યો, શું તે જોરથી ફૂટ્યો ?
ઘાયલ (ગુસ્સામાં) : ના સાલે,
તે મારી તરફ સરકતો આવ્યો અને
શરમાઈને કહ્યું, dhummm
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)