fbpx
Monday, January 20, 2025

ખાલી ગોદડા માં આવવા દે !! ??😅😝😂😜🤣🤪

ગોલુ : કોઇ માણસ પોતાના જ ઘરના
પોલ્ટ્રી ફાર્મ માથી લઇને ચિકન ખાઇ

તો તે ખરેખર શાકાહારી છે.

ચિન્ટુ : એ કેવી રીતે?

ગોલુ : કેમ કે ઘર કી મુર્ગી દાલ બરાબર
😅😝😂😜🤣🤪

રાતે ઠંડી માં મચ્છર કાન માં આવીને
કહી ગયુ,

ભાઈ નઈ કરડુ,
ખાલી ગોદડા માં આવવા દે !! ??
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles