fbpx
Monday, January 20, 2025

અલ્યા ઢીચણે અત્તર કેમ લગાડે છે?😅😝😂😜🤣🤪

રિદ્ધિ: રસોઈયણ કરતા
આપના હાથની રસોઈથી ઘણો ફાયદો
તેમજ કરકસર પણ થાય છે
ખરું ને?

રીમા: હા.. જો ને,
મારા પતિ પહેલા જેટલું ખાતા હતા
તેના કરતા અરધું પણ હવે નથી ખાતા.
😅😝😂😜🤣🤪

અલ્યા ઢીચણે અત્તર કેમ લગાડે છે?

સાહેબ’ ઠંડીના લીધે અડધી રાતે
ઢીંચણ જ નાક પાસે આવશે.. 

સમજ્યા?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles