માં : પપ્પુ બેટા તુ કેમ રડે છે?
પપ્પુ : ડેડી બહાર કીચડમાં પડી ગયા હતા.
માં : એમાં રડવાનું શું?
તારે તો હસવું જોઈએ.
પપ્પુ : તેમને જોઈને
હું ક્યારનો એ જ કરી રહ્યો હતો.
😅😝😂😜🤣🤪
ગુસ્સામાં આવીને પતિએ
પોતાના સસરાને એસ.એમ.એસ. કર્યો :
યોર પ્રોડક્ટ નોટ મેચિંગ માય
રિક્વાયરમેન્ટ્સ.
ચતુર સસરાએ સામે જવાબ આપ્યો :
વૉરન્ટી એક્સપાયર્ડ,
મેનુફેકચર નોટ રિસ્પોન્સિબલ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)