મગન : ‘હું નોકરી બદલવા ઈચ્છું છું, યાર.’
છગન : ‘તને એક વાત ખબર છે ?’
મગન : ‘કઈ ?’
છગન : ‘પરણેલો પુરુષ કેટલી નોકરીઓ
બદલે છે તે મહત્વનું નથી.
આખરે તો એનો બૉસ એક જ રહે છે !’
😅😝😂😜🤣🤪
એક શેઠ ટેલિસ્કોપથી આકાશમાં જોઈ
રહ્યા હતા.
તેની પાસે નોકર ઊભો હતો.
અચાનક એક તારો તૂટયો.
નોકર : ‘વાહ શેઠ, શું નિશાન લગાવ્યુ છે!’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)