પતિ : તું મને ભૂલકણો કહ્યા કરતી હતી,
એટલે હું
બજારમાંથી યાદશક્તિ વિકસાવવાની
દવા નામનું પુસ્તક ખરીદી લાવ્યો છું.
પત્ની : ઓહ ! આ પુસ્તક તો તમે
સાતમી વખત ખરીદી લાવ્યા, અગાઉની
છ નકલો તો હજુ કબાટમાં પડી છે!
😅😝😂😜🤣🤪
એક યુવાનનું અવસાન થયું.
બેસણામાં બેઠેલા લોકો અંદર અંદર
વાતો કરતા હતા :બિચારાનાં
બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં….
તો તો સારું થયું….
એને ઝાઝો વખત દુ:ખ વેઠવું ના પડ્યું !
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)