પતિ: આ જો,
આજનાં છાપામાં સમાચાર છે કે
પત્ની એ એનાં પતિ ને વેચી નાખ્યો
પત્ની: હે??? કેટલામાં વેચ્યો???
પતિ: એક સાયકલનાં બદલામાં…
પણ, જો જે હો તું આવું ન કરતી
પત્ની: અરે હું કાંઈ ગાંડી છું તે આવું કરું???
મને એટલી તો ખબર પડે છે કે તમારું….
એક્ટિવા તો આવે જ…!!!!
😅😝😂😜🤣🤪
“ગૃહ શાંતિ મંત્ર”
-તુ હજી પણ કેટલી સુંદર લાગે છે…
-કામ પણ કેટલું બધું કરે છે…
-પહેલા કરતાં કેટલી પાતળી લાગે છે..
-ધરકામ કરી થાકી જાતી હોઈશ…
-તારા શરીર નું ધ્યાન રાખ, ને ટાઈમ સર
જમીલે… કામ તો થવું હશે તો થશે…
-તારા પીયર વાળા કેટલા સારા છે…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)