ચંદુ પટાવાળો એના બોસની નવી સેક્રેટરીને
અંદર જતી જોઇ રહ્યો હતો.
પેલી છોકરી દસેક મિનીટ પછી બહાર આવી
ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડતી હતી.
ચંદુ પટાવાળાએ પૂછ્યું, ‘શું થયું અલી ?
રડે છે કેમ ?’
પેલી છોકરી હીબકા ભરતી કહે, ‘જોને…
બોસ તો કેવું કહે છે !
મને કહે છે ટાઈપીંગ માં આટલી બધી ભૂલો
કરવા જેટલી તું ખુબસુરત નથી !’
😅😝😂😜🤣🤪
ટીના : ‘આ વખતે મારું વજન
એક કિલો ઘટી ગયું.’
મીના : ‘કેમ,
તેં નખ કાપી નાખ્યા ?’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)