fbpx
Thursday, December 26, 2024

હું તમને કોઈ તક આપવા નથી માંગતી 😅😝😂😜🤣🤪

એક સજ્જન પોતાની પત્નીની સાથે
ટ્રેનમાં ચઢી અને તરત જ ઘબરાઈને
પ્લેટફોર્મ પર કૂદી પડ્યો.
ટ્રેનમાં બેસેલા યાત્રિઓએ પૂછ્યુ,
શુ થયુ ભાઈ કૂદી કેમ પડ્યો ?
પેલા સજ્જન બોલ્યા, અંદર લખ્યુ છે કે
વિસ્ફોટક વસ્તુને સાથે લઈને
યાત્રા કરવાની મનાઈ છે
😅😝😂😜🤣🤪

નોકરીમાંથી થાકીને આવેલ પતિ જ્યારે
ઘરે પાછો ફર્યો તો પત્ની બોલી :
આજે મેં નોકરાણીને કાઢી મૂકી.

પતિ : તે કેમ આવુ કર્યુ ? તારે તેને
એક વાર સુધરવાની તક તો આપવી હતી.

પત્ની ; પણ,
હું તમને કોઈ તક આપવા નથી માંગતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles