ડોકટર : રોહન,
તારા કાનનું ઓપરેશન સફળ રહ્યું.
હવે તું સ્પષ્ટ સાંભળી શકીશ.
બધો મળીને કુલ
પાંચ હજાર રૂપિયાનો જ ખર્ચ થયો છે.
રોહન : શું કહ્યું ડૉકટર સાહેબ?
મને તો કંઈ જ સંભળાતું નથી.
😅😝😂😜🤣🤪
શિક્ષક : તારું અંગ્રેજી કાંચું છે.
માટે મેં તને આ પાઠ 10 વખત લખવા
કહ્યો હતો,
પણ તે 5 વખત જ લખ્યો.
મોનૂ : સર, મારું ગણિત પણ કાચું છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)