છોકરીને જોઈને રસ્તા પર રખડતો
એક છોકરો બોલ્યો : મારી સાથે આવીશ?
છોકરી : ક્યાં?
છોકરો : તું જ્યાં કહે ત્યાં?
છોકરી : ઠીક છે,
તો ચાલ પોલીસ સ્ટેશન જઈએ.
છોકરો : અરે બહેન
શું હું મજાક પણ નહીં કરી શકું.
આજકાલ લોકો હેલ્મેટ નહીં પહેરે,
પરંતુ ફોન કવર અને સ્ક્રીન ગાર્ડ
ચોક્કસપણે લગાવે છે.
ભલે માથું ફૂટે, પણ
મોબાઈલને કંઈ ન થવું જોઈએ.
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)