પત્ની : પ્રિયે, જો હુ મરી જઉં
અને તમે વિધુર થઈ જાવ તો શુ કરો ?
પતિ : એ જ જે મારા મર્યા પછી તુ કરતી.
પત્ની : શુ કહ્યુ !
તો એ દિવસે તમે મને જૂઠુ વચન
આપ્યુ હતુ કે તમે મારા મર્યા પછી
બીજા લગ્ન નહી કરો.
😅😝😂😜🤣🤪
ક્રિકેટરની પત્ની : ‘હેલો,
હું મિસિસ ગાંગુલી વાત કરું છું !’
કોચ : ‘એ હમણાં જ બેટિંગમાં ગયો છે.’
મિસિસ ગાંગુલી : ‘વાંધો નહિ,
હું હોલ્ડ કરું છું.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)