fbpx
Sunday, January 19, 2025

‘એમના જવાનો ઇન્તજાર’ 😅😝😂😜🤣🤪

કરોડીમલે પોતાના પુત્રને પૂછ્યું :
વેપારમાં સફળતા મેળવવા માટે કઈ કઈ વાતો
હોવી પરમ જરૂરી છે ?
પુત્ર : ફક્ત બે
પિતા : કઈ કઈ ?
પુત્ર : એક તો ઈમાનદારી અને બીજી હોશિયારી.
પિતા : કઈ રીતે ? ઈમાનદારીનો અર્થ.
પુત્ર : કોઈને વાયદો કરો તો અવશ્ય પૂરો કરો.
પિતા : અને હોશિયારી એટલે ?
પુત્ર : કોઈને વાયદો જ ન કરો.
😅😝😂😜🤣🤪

કરોડીમલ : બેટા તારી પાસે બે કેરી હોય
અને તારા બે મિત્ર આવી જાય
તો તું શું કરે ?

પુત્ર : જી… એમના જવાનો ઇન્તજાર કરું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles