રાજા કનુએ તેમના રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે
જે માણસ તેમના રાજ્યના
સૌથી મુર્ખ માણસને રજુ કરશે તેને
તે એક હાજર સોનામહોર ઇનામમાં આપશે.
ઇનામ મેળવવા માટે લોકો મુર્ખાઓ ભેગા થતા
તેઓ જાતજાતની મૂર્ખતાભરી હરકતો કરવા લાગ્યા.
આ જોઈને ખેડૂત મનુ હેરાન થઇ ગયો.
તેને એક યુક્તિ સૂઝી, તે અરીસો લઇ રાજા પાસે ગયો
અને રાજા સામે અરીસો ધર્યો.
અરીસામાં પોતાનો ચહેરો જોઈને ખુશ થયેલા
રાજા કનું બોલ્યા : ‘અરે આ તો ચહેરા પરથી જ
મહામુર્ખ લાગે છે.
પરંતુ તું એનું માત્ર ચિત્ર જ કેમ લાવ્યો ?
તેને અહી કેમ ન લાવ્યો ?’
😅😝😂😜🤣🤪
કનું ફેરીઓ : ચાકુની ધાર કઢાવી લો.
મનુ : ભઈલા,
તું અક્કલની ધાર કાઢે છે ?
કનું : હા,
તમારી પાસે હોય તો લઇ આવો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)