પતિ : રાતે સ્મશાનની સામેના
પીપળાના ઝાડ પાસે મને
બે ભૂત મળી ગયા.
ઝઘડાખોર પત્ની : ‘પછી શું થયું ?’
પતિ : મેં જોરથી બૂમ પાડીને તને
બોલાવી એટલે બંને ડરીને ભાગી ગયા.
😅😝😂😜🤣🤪
ધરનો દરવાજો ખોલીને ગુસ્સાથી બરાડતા
પતિએ કહ્યું : ‘આ ઘરમાં હવે હું
એક મિનટ પણ રહી શકું એમ નથી.’
અને એક પળ પછી દરવાજો પાછો
બંધ કરતાં બોલ્યા : ‘તારું સદભાગ્ય સમજ કે
બહાર વરસાદ વરસી રહ્યો છે.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)