fbpx
Sunday, January 5, 2025

કેમ મિત્ર તારા દાંત કેવી રીતે તૂટી ગયા ? 😅😝😂😜🤣🤪

મનિયો : ‘દાદાજી !
તમે આ જુદા જુદા ત્રણ ચશ્માં પાસે શા માટે
રાખો છો ?’

દાદાજી : ‘પહેલા ચશ્માં નજીકથી જોવાના છે.
બીજા ચશ્માં દૂરનું જોવાના છે.’

મનિયો : ‘અને આ ત્રીજા ચશ્માં ?’

દાદાજી : ‘એ જયારે બીજા ચશ્માં ખોવાઈ
જાય ત્યારે એમને શોધવા માટે પહેરું છું.’
😅😝😂😜🤣🤪

સંતા – કેમ મિત્ર તારા દાંત કેવી રીતે તૂટી ગયા ?

બંતા – હસવાને કારણે..

સંતા – હસવાને કારણે કેવી રીતે ?

બંતા – હા યાર, ગઈકાલે
હું એક પહેલવાનને જોઈને હસી પડ્યો હતો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles