મનિયો : ‘ભાઈ !
તમે દરરોજ આટલું ચાલી-ચાલીને
ભીખ માગો છો તે થાકી જતા નથી ?’
ભિખારી : ‘બેટા ! થાક તો લાગે છે,
પણ ઓફીસ ખોલવાના પૈસા
ક્યાંથી લાવું ?’
😅😝😂😜🤣🤪
મનિયો : ‘લો સુરદાસ ! આ પચાસ પૈસા !’
ભિખારી : ‘બેટા, હું આંધળો નથી,
બહેરો છું, મારો મિત્ર આંધળો છે,
જે થોડીવાર પહેલા ‘નાચ ઊઠે સંસાર’
નામની ફિલ્મ જોવા ગયો છે,
તેની બદલીમાં હું અહી બેઠો છું.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)