મનિયો : ‘શું તારા પિતાજી ખરેખર ખૂબ
પૈસાદાર છે ?’
ટીનીયો : ‘હા,
મારા પિતાજી એટલા બધા પૈસાદાર છે કે
એમના બધા દાંત સોનાના છે.’
મનિયો : ‘તો તો પછી તારા પિતાજી
એમનું માથું દરરોજ રાતે તિજોરીમાં મૂકીને
ઊંઘતા હશે, કેમ ?’
😅😝😂😜🤣🤪
ટીનીયો : ‘યાર મનુ ! તું દર અઠવાડિયે
નવા નવા બૂટ લઇ આવે છે.
શું તારા પપ્પાની બૂટની દુકાન છે ?’
મનિયો : ‘ના,
બૂટની દુકાન તો નથી પણ મારા પપ્પા
દર અઠવાડિયે મને મંદિરે દર્શન કરવા
લઇ જાય છે, ત્યાંથી લાવું છું.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)