મમ્મી : ‘મનિયા !
તું આવડી મોટી થેલી માથે ઉપાડી
ખાલી આંટા શા માટે મારી રહ્યો છે ?’
મનિયો : ‘મમ્મી ! મને પપ્પા એ કહ્યું છે કે
હવે તું મોટો થઈ ગયો છે,
તારે ઘરનો ભાર ઉપાડવો પડશે,
માટે અત્યારથી હું પ્રેકટીશ કરું છું.’
😅😝😂😜🤣🤪
ટીનીયો : ‘યાર મનિયા !
સાહેબે વર્ગમાં હસવાની સખ્ત મનાઈ કરી છે.’
મનિયો : ‘ભારે થઈ !
હસ્યા વગર તો બધાને કેવી રીતે ખબર પડશે કે
હું કંઈ પ્રકારની ટુથપેસ્ટ વાપરું છું.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)