એક દિવસ મનિયાના પપ્પાએ મનિયાને પૂછ્યું :
‘બેટા ! તું જયારે ભણી-ગણીને મોટો થઈશ
અને કમાણી કરતો હોઈશ,
ત્યારે તારી કમાણી તારી માના હાથમાં મૂકીશ ને ?’
નટખટ મસ્તીખોર મનિયાએ એના પપ્પાને
કહ્યું : ‘પપ્પા !
તમે અત્યારે તમારી કમાણી મારી દાદીમાં
એટલે કે તમારી માના હાથમાં મુકો છો ?
ના, તમે તમારી પત્નીના હાથમાં મૂકો છો,
તેમ હું પણ મારી પત્નીના હાથમાં મૂકીશ.’
😅😝😂😜🤣🤪
પપ્પા : ‘બેટા, રોજ એક જ જગ્યાએ
જવાથી કે વગર બોલાવ્યે જવાથી
આપની આબરૂ ઘટે છે, સમજ્યો ?’
મનિયો : ‘તો સારું પપ્પા !
હું આજથી નિશાળે નહિ જાઉં, બસ ?’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)