fbpx
Friday, December 27, 2024

‘પતિ : એવું બને પણ ખરું…’ 😅😝😂😜🤣🤪

પત્નીઃ તમે રાત્રે મારી તરફ
મોઢું રાખીને ઉંધ્યા કરો,
મને રાત્રે બીક લાગે છે.

પતિઃ પણ પછી આખી રાત
મને બીક લાગ્યા કરે એનું શું?
😅😝😂😜🤣🤪

પત્ની: સાંભળ્યું છે કે
શ્રોતાઓ સભામાં હવે તમારા પર
જોડા ફેકવા લાગ્યા છે.
પતિ: એવું બને પણ ખરું.
પત્ની: તો તમારા ખિસ્સામાં હું
કાગળો મુકું છું, તેમાં રમેશ, ભાવેશ
અને ઈલા તથા મારા પગના માપ છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles