fbpx
Sunday, January 12, 2025

‘ફિલ્મ કે સારે કિરદાર તોતલે હૈ !!’ 😅😝😂😜🤣🤪

સાઈકિઆટ્રીસ્ટ એટલે કે
મનોચિકિત્સક કોને કહેવાય ?

એક એવો માણસ જે
ખુબ મોટા પૈસા લઈને તમે કેવા છો
તેનું વર્ણન આપે છે.
જે તમારી પત્ની
તમને મફતમાં આપતી હોય છે !
😅😝😂😜🤣🤪

એક તોતડો લેખક હતો.
એણે પ્રોડયુસરને પોતે લેખેલી
એક ફિલ્મની સ્ટોરી સંભળાવી….
સ્ટોરી બે કલાક સુધી ચાલતી રહી
પૂરી થઇ પછી પ્રોડ્યુસર તોતડા લેખકને
ભેટી પડ્યો, ‘ક્યાં ગજબ કી સ્ટોરી હૈ !’
ફિલ્મ કે સારે કિરદાર તોતલે હૈ !!’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles