વરસાદમાં
મોડર્ન યુગલ : ચાલો હની લોંગ ડ્રાઈવ પર
મધ્યમ યુગલ : એલી ભજીયા બનાવ
બાકીના વધેલ : ઘરમાં દોરી બાંધી દયો
આમા લૂગડાં કયાં સૂકવવા ?
😅😝😂😜🤣🤪
નસીબનું કોઈ છીનવી શકતું નથી,
મહિલાઓ બટેટા ખરીદતી વખતે
જે ખરાબ બટેટા તારવી નાખે છે
તે પાણીપુરી સ્વરૂપે પાછા મળે છે…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)