fbpx
Tuesday, January 14, 2025

‘બન્ને ને ઉકળવાનું લખ્યું છે, એ પણ…’ 😅😝😂😜🤣🤪

પત્નીનો નવા વરસનો સંકલ્પ
પત્ની : હું નવા વરસે સંકલ્પ કરું છું કે,
તમે પાણી માંગશો તો શરબત આપીશ,
દુધ માંગશો તો ખીર આપીશ,
રોટલી માંગશો તો પરાઠા આપીશ… અને…
પતી : ફેરવી ફેરવીને કહે છે એનાં કરતાં
સીધું જ કહે ને કે ગમે તે કરીશ પણ
તમે કહેશો એમ તો નહી જ કરુ…
😅😝😂😜🤣🤪

ચા પત્તી અને,
પતિ માં શું સમાનતા છે….

બન્ને ને ઉકળવાનું લખ્યું છે,
એ પણ એક સ્ત્રી ના હાથે….
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles