fbpx
Friday, November 29, 2024

‘વીરતા કોને કહેવાય?’ 😅😝😂😜🤣🤪

પુરુષ નું ભોળપણ તો જુઓ.!!!

એનો એક હાથ ભાંગી જવાથી એ હોસ્પીટલમાં ગયો

ત્યાં એણે બન્ને હાથ ભાંગેલો દર્દી જોયો તો

બાપડો પુછવા લાગ્યો :

“એલા તારે બે વાઈફ છે.???”
😅😝😂😜🤣🤪

ટીચર : વીરતા કોને કહેવાય?

ભુરો : આવા આકરા ઉનાળામાં
શુટ બુટ પહેરીને પરણવા જવું
અને અગ્નિની સાક્ષીએ
૪૫ ડીગ્રી માં ભાવિ વાવાઝોડા સાથે
ફેરા ફરવા એને વીરતા કહેવાય.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles