fbpx
Wednesday, October 9, 2024

‘એ ડરપોક કોઈને કહેતો પણ નથી’ 😅😝😂😜🤣🤪

છગન : યાર, તું વારેઘડીએ
તારી પેંટ ઉપર ના ચઢાવ્યા કરીશ,
ખરાબ લાગે છે.

મગન : જો હું પેંટ ઉપર નહી ચઢાવું
તો પછી જે થશે એ જોઈને બધાને
ઘણું ખરાબ લાગશે.
😅😝😂😜🤣🤪

મીનાએ પોલીસને કહ્યું : મારા પતિએ
મારા પર હાથ ઉપાડવાની હિમંત કરી,
તમે તેમની રિપોર્ટ લખો.

પોલીસ : શું તમારા પતિ પહેલવાન છે?

મીના : ક્યાંનો પહેલવાન,
પત્નીના હાથનો રોજ માર ખાધા પછી
એ ડરપોક કોઈને કહેતો પણ નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles