fbpx
Thursday, October 10, 2024

‘કેમ બધા ચુપ છો ?’ 😅😝😂😜🤣🤪

પતિ ઈન્જેક્શન લઈ અને ઘેર આવ્યો…

પત્ની : કેવું લાગે છે…??? કઈ થાય છે…???

પતિ : ના કોઈ તકલીફ નથી,
નર્સ એ ઈન્જેક્શન આપ્યું ખબર પણ ન પડી…!!!

પત્ની : કોક ની બાયું ની સોયું ય નથી લાગતી…
અમારી તો વાતું ય ખૂંચે છે…!!!
😅😝😂😜🤣🤪

ગઈકાલે રાતે સોસાયટી ગાર્ડન માં
બધી લેડીઝ ચુપચાપ બેઠી હતી.

પુછ્યું કેમ બધા ચુપ છો તો કહે
આજે બધી હાજર છે. 
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles